________________
કઈક તરત જાણે, તે ક્ષિપ્રગ્રાહી પ.
કેઈક વિચારી વિચારીને ઘણી વેળાએ જાણે તેઅક્ષિપ્રેગ્રાહી ૬.
કોઈકલિંગનિશ્રાએ જાણે, જેમ પતાકાએ કરી દેવકુળ જાણીએ, તે નિશ્રિતગ્રાહી ૭.
નિશ્રા વિના જાણે, તે-અનિશ્રિતગ્રાહી. ૮ સંશય સહિત ગ્રહે, તે-સંદિગ્ધગ્રાહી ૯. સંશયરહિત રહે, તે અસંદિગ્ધગ્રાહી ૧૦.
જે એકવાર ચહ્યું, તે સદાયે રહે, વિસરે નહીં. તે ધ્રુવ ૧૧.
અને જે એકવાર ચહ્યું, તે સર્વદા ન રહે, તે અધ્રુવ ૧૨
પૂર્વોક્ત જે અઠ્ઠાવીસ ભેદ, તેને આ પ્રમાણે બાર ગુણ કરીએ ત્યારે ૩૩૬ થાય, તેમાં વળી ૪ બુદ્ધિ ભેળવીએ, ત્યારે ૩૪૦ મતિજ્ઞાનના ભેદ થાય.
એ મતિજ્ઞાની–ઘેસામાન્ય-આદેશથકી– દ્રવ્યથકીસર્વ દ્રવ્ય જાણે, પણ દેખે નહીં.
ક્ષેત્ર થકી –મતિજ્ઞાની-આદેશે સર્વ ક્ષેત્ર-લેટાલેક જાણે, પણ દેખે, નહી.
કાળ થકી -મતિજ્ઞાનઆદેશે-સર્વ કાળ જાણે, પણ દેખે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org