SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ થકી મતિજ્ઞાની–આદેશે–સર્વ ભાવ જાણે, પણ દેખે નહીં. એ મતિજ્ઞાનના ભેદ કહ્યા. હવે શ્રુત જ્ઞાનનું વિવેચન કરે છે. યદ્યપિ–મતિ-શ્રત તે સંલગ્ન જ છેजत्थ मइ-नाणं तत्थ सुय-नाणं, जत्थ सुय-नाण तत्थ मइ-नाणं इति वचनात्. તથાપિ-પૂર્વ મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન છે. मइ-पुब जेण सुअं, न मई सुअ-पुविआ इत्यागमवचनात् તથા-મતિ-તે શ્રતને હેતુ છે, અને મૃત તે મતિનું ફળ છે. તથા–મતિ; તે મૂળગું આપણું સ્વરૂપ કેઈને કહી ન શકે, અને શ્રતઃ તે અક્ષરરૂપ છે. તે માટે પૂર્વે મતિ અને તે પછી -શ્રત જ્ઞાન છે. હવે–યુત જ્ઞાનના ૧૪: અથવા ૨૦; ભેદ છે. ૫. તિહાં-પ્રથમ ચૌદ ભેદ કહે છે ;अक्खर-सन्नी सम्मं साइअ खलु स-पज्जवसिच गमियं अंग-पविट्ठ सत्त वि एए स-पडि-वक्खा ॥५॥ શબ્દાર્થ–અફખર–સની–સમૅ=અક્ષર; સંજ્ઞિક સમ્યફ. સાઈઆંસાદિકખલુરજ. સપજજવસિએ= Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy