SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ એ મતિજ્ઞાનના ૨૮ ભેદ નંદીસૂત્રને અનુસારે વિવરીને દેખાડ્યા. તે માંહે-ચ્યાર બુદ્ધિ ભેળવીચે; ત્યારે ૩૨ થાય. તથા જાતિસ્મરણ પણ અતીત–સ'ની પ‘ચે‘દ્રિયનાભવ સંખ્યાતા (અસ ંખ્યાતા પણુ) āખે. તે પણ મતિજ્ઞાન કહિયે, આપને તેને ધારણાને ભેદ કહ્યો છે. તથા-મતિજ્ઞાનના ૨૮ ભેદના— મહે ૧ : ક્ષિપ્ર ૫ : અબહુ ૨ : અક્ષિપ્ર ૬ઃ બહુવિધ ૩ : નિશ્રિત ૭: અબહુવિધ ૪: અનિશ્રિત ૮ઃ અધ્રુવ ૧૨: એ ખાર ભેદ છે. એહના અ કૈાઇક-અનેક વાંત્રના શબ્દ સામટા સાંભળીને— ઇહાં આટલી ભેરીઃ આટલા શખ; વાગે છે.” એમ સર્વ પૃથક્ પૃથક્ શબ્દ ગ્રહે, તે બહુગ્રાહી ૧. ૨. અને કોઈ અવ્યક્તપણે “વાજીંત્ર વાગે છે.” એટલુ જ જાણે, પણ વિશેષ ન જાણે, તે-અબહુગ્રાહી ર. કોઈક-મધુરઃ મંદ્રવાદિ મહે ધર્માંપેત જાણે તે બહુવિધગ્રાહી ૩ અને કોઈક-એક: એઃ પર્યાયે પેત ગ્રહે, તે-અબહુવિધ ગ્રાહી ૪. Jain Education International સ‘દિગ્ધ : અસદિગ્ધ ૧૦ : ધ્રુવ ૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy