________________
૫ કેઇક પુરુષે અવ્યક્તપણે ફરસ વેદ્યો.
તે ફરસના મુદ્દગળ સ્પર્શનેંદ્રિય સાથે બદ્ધ પૃષ્ટ થયા. તે સમયે અતિ અવ્યક્ત સ્પર્શનું થયું જે જ્ઞાન, તે ૫ને દ્રિયને વ્યંજનાવગ્રહ ૧.
તે પછી “કાંઈ હારે શરીરે સ્પર્શ થયો. એવું અવ્યક્ત જ્ઞાન, તે સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ ર.
એ રજુ કે સર્પ હશે એવી વિચારણા તે ઈહા ૩.
“એ તે સુકુમાળ જણાય છે, માટે નિચે સર્પને સ્પર્શ.” એવું જ્ઞાન, તે-અપાય ૪.
તે પછી તેને ધાર રાખે, તે–ધારણું ૫. ૬ કેઈક પુરુષ અવ્યક્ત સ્વપ્ન દેખી જાગ્યો.
તે સ્વપ્નમાંહે કેઈક વસ્તુ સંભવી, તેના પુદગલ મનને ફરસતા નથી, તે માટે વ્યાજનાવગ્રહ ન હોય.
ચિતવવાને પ્રથમ સમયે જ અવ્યક્ત જ્ઞાનરૂપ મનને અર્થાવગ્રહ થાય. ૧.
તે પછી “એ સ્વપ્નમાં મેં શું દીઠું ? એવી વિચારણા, તે-ઈહા ૨.
એ તે હેં અમુક જ સ્વપ્ન દીધું. એ નિર્ધાર તે-અપાય ૩.
તે પછી–તેને ધારી રાખે, તે-ધારણ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org