SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તે ગધના પુગળ ઘ્રાણેન્દ્રિય સાથે અદ્ધ-ત્કૃષ્ટ થયા, ત્યારે અતિ અવ્યક્તપણે થયુ' જે ગધ જ્ઞાન, તે ઘ્રાણેન્દ્રિયના વ્યંજનાવગ્રહ ૧. તે પછી—“કાંઈક સુગધ આવે છે.” એવુ અવ્યક્તજ્ઞાન. તે-ઘ્રાણેન્દ્રિયને અર્થાવગ્રહ ર. એ કપૂર કે સુંઠના ગંધ ?” એડવી વિચારણા, તે હા ૩. “એ તે શીતળ, માટે કપૂરના જ ગધ.” તે અપાય ૪. ત્યાર પછી તેને ધારી રાખે, તે-ધારણા પ. ૪ કાઈક પુરુષે અવ્યક્તપણે રસ આસ્વાદ્યો તે રસના પુદ્દગળ રસને દ્રિય સાથે મદ્ધ-સ્પૃષ્ય થયા, તે સમયે અતિ અવ્યક્તપણે થયુ' જે રસનું જ્ઞાન, તેરસને દ્રિયના વ્યંજનાવગ્રહ ૧ તે પછી કાંઇક સ્વાદ જણાય છે.” એહવુ અવ્યક્ત જ્ઞાન તે રસને દ્રિયના અર્થાવગ્રહ ૨. તે પછી એ ગેાળ કે સાકર હશે? એવી વિચાર રણા, તે-હા ૩. “એ તે અતિ મધુર, માટે સાકરના જ રસ” એવું નિશ્ચય જ્ઞાન તે-અપાય ૪ તે પછી તેને ધારી રાખે, તે-ધારણા ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy