SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રોત્રિયને વ્યંજનાવગ્રહ ૧. તે પછી“કેઈએ મને સાદ દીધા.એહવું અવ્યક્ત જ્ઞાન, તે-શ્રોત્રંદ્રિય અર્થાવગ્રહ ૨. એ અમુક પુરુષને કે અમુક સ્ત્રીને સાદ જણાય છે.” એવી વિચારણ, તે–ઈહા ૩. - એ તે “ખર વર. માટે અમુકને જ સાદ છે.” એહ નિશ્ચય થાય, તે–અપાય ૪. તે વાર પછી તેને ઘણુ કાળ લગી ધારી રાખે, તેધારણ ૫. ૨. કેઈક પુરુષે અવ્યક્ત રૂપ દીઠું : તે રૂપના પુગળ અપ્રાપ્યકારી હવાથી ચક્ષુને ફરસતા નથી, માટે–તેને વ્યજનાવગ્રહ ન હોય. દેખવાને પ્રથમ સમયે જ અવ્યક્ત જ્ઞાનરૂપ ચક્ષુરિટ્રિય અર્થાવગ્રહ થાય. તે પછી–“એ સ્થાણુ કે પુરુષઃ સ્થાણુ તે સ્થિર હોય, પુરુષ તે હાલે ચાલે એવી વિચારણા, તે ઈહા ર. એ તે નિશ્ચયે સ્થાણુ છે. સ્થિર હેવા માટે” એહવું જ્ઞાન, તે–અપાય ૩. તે પછી–તેને ધારી રાખે, તે-ધારણુ૪. ૩ કેઇક પુરુષે અવ્યક્તગંધ મું -આથ્રા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy