________________
તે અથવગ્રહ પાંચ ઇંદ્રિયને અને મનને એમ-છ ભેદે હેય.
અવગ્રહિત વસ્તુ નિર્ધારવાને હેતુએ કરીને વિચારવું, તે–ઈહા.
તે પણ-છ ભેદે હેય. ઈહિત વસ્તુનું નિર્ધારવું, તે–અપાય. તે પણ–છ ભેદે હેય.
તે નિર્ધારિત અર્થનું અવિશ્રુતિઃ વાસના અને સ્મૃતિ એ ત્રણ પ્રકારે કરીને ધારવું, તે-ધારણ પણ છ ભેદે હેય. ચત:વસ્થા જાળfમ, ૩wદો, તદ્ વિવાર હા !
निच्छयम्मि अवाओ, धरणं पुण धारणं विति ॥१॥ એહનું કાળમાન–યથા– उग्गह इक्क समय, ईहावाया मुहुत्तमद्धं च । कालमसखं संखं च, धारणा होइ नायव्बा ॥२॥ એ અડ્ડવીશ ભેદ મતિજ્ઞાનના જાણવા. એને વળી પ્રત્યેકે વિવરીને કહે છે – ૧ કઈ પુરુષે અવ્યક્ત શબ્દ સાંભળે
તે ભાષાના પુગલ તે પુરુષના કર્ણમાંહે પેસીને શ્રોત્રે દ્રિયને ફરસ્યા. તે વારે અતિ અવ્યક્તપણે થયું જે જ્ઞાન, તે ક. ભા. ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org