________________
Aજનાવગ્રહ ૧. અર્થાવગ્રહ ૨. તિહાં–
વ્યંજીએ=પ્રગટ કરીએ, અર્થ, દીવે કરીને જેમ ઘટ. તે–વ્યજન=ઈદ્રિય તેણે કરીને, ઈદ્રિયને પૃષ્ટ જે શબ્દાદિક વિષયના પુગલ તેના અર્થનું અત્યંત અવ્યક્તપણે પ્રહવું, તે—વ્યંજનાવગ્રહ કહીએ.
તે-વ્યંજનાવગ્રહ મન અને નયન વિના ચાર ઈદ્રિયવડે ચાર ભેદે હેય.
મન અને ચક્ષુ: અપ્રાપ્યકારી છે, અસ્પષ્ટ પુદ્ગલને વિષય જાણે, તે માટે–તેહને વ્યંજનાવગ્રહ ન હોય અને શેષ ૪ ઈદ્રિય તે પ્રાપ્તકારી છે, પૃષ્ટ પુદ્ગલને વિષય જાણે, તે માટે તેને વ્યંજનાવગ્રહ હોય. पुट्ठ सुणेइ सह, रूवं पुण पासए अपुट्ट तु ।
गंध रसं च फासं, बद्धपुट्ठ विआगरे ॥१॥ વ્યંજનાવગ્રહને કાળ– જઘન્યથી—
આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટ–
આણપ્રાણ પૃથકત્વ હોય. હવે શબ્દક રૂપાદિક વિષયનું સામાન્ય માત્ર અયુક્તપણે જાણવું. તે–અર્થાવગ્રહ કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org