________________
અહીંમતિજ્ઞાન બે ભેટે છે –
શ્રતનિશ્રિતઃ અને ૨ અમૃતનિશ્રિતઃ તિહા
જે પ્રાયે શ્રુતના અભ્યાસ વિના–સહેજે જ વિશિષ્ટ પશમને વિશે મતિ ઉપજે, તે-અકૃતનિશ્ચિત કહીયે.
તે ચાર ભેટે છે ત્પાતિકી ૧, નચિકી ૨, કાર્મિકી ૩, પારિણમિકી ૪. એ ચાર બુદ્ધિ, સહેજે પિતાની મેળેજ ઉપજે, તે- ત્પાતિકી બુદ્ધિ ૧. ગુરુને વિનયઃ શુશ્રષા–સેવા કરતાં આવે, તે નચિકી બુદ્ધિ. ૨.
કર્મ કરતાં ઉપજે, તે–કાર્મિકી ૩.
પરિણામ: તે દીર્ધકાળનું પૂર્વાપર અર્થનું અવલોકન, | તે-પરિણામિકી બુદ્ધિ ૪.
એહનું વિશેષ સ્વરૂપ. વીસૂત્ર બાવરચક્રવૃત્તિ પ્રમુખ થકી જાણવું.
અને જે શ્રુતને અભ્યાસે શ્રુતસ્મરણ પૂર્વક ઈંદ્રિયાર્થથકી વ્યવહાર સંપજે, તે કૃતનિશ્રિત મતિજ્ઞાન કહિએ.
તે પણ ચાર ભેદે છે – અવગ્રહ ૧. ઈહા ૨. અપાય ૩. ધારણું ૪. તિહાં વળી અવગ્રહ બે ભેદે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org