________________
૧૪.
अत्थुग्गह-ईहा-ऽवाय-धारणा करण-माणसेहिं छ-हा । રસ વદ-રસ-મેવું. ૩-૪ વાસ- વ સુઈ .
શબ્દાર્થ—અસ્થગ્રહ-ઈહાવાય-ધારણુ=અર્થી વગ્રહ, ઈહા, અપાય, અને ધારણા, કરણ–માણસેહિં= ઈદ્રિ અને મન વડે કરીને. છ-હા છ પ્રકારે. ઈય=એ પ્રમાણે. અઠ–વીસ-ભેર્યા=અઠ્ઠાવીસ પ્રકારે. ચઉદસહા= ચઉદ પ્રકારે. વીસ-હા=વીશ પ્રકારે. યં=શ્રતજ્ઞાન. વ= અથવા. ૫.
ગાથાર્થ :– ઈદ્રિય અને મન વડે કરીને અર્થાવગ્રહ ઈહા અપાયઃ અને ધારણુ: છ પ્રકારે છે.
એમ અઠવીશ ભેદે મતિજ્ઞાન છે. શ્રતજ્ઞાન–ચૌદ પ્રકારે અથવા વીશ પ્રકારે છે.
ઈદ્રિયને વિષયપ્રાપ્ત પદાર્થનું સામાન્યપણે જાણવું. તે–અર્થાવગ્રહ કહીયે ૧.
એ શું હશે ? એ વિચારવું, તે-ઈહા ૨. || તેનું નિર્ધારવું, તે–અપાય કહીએ ૩. _) તે ધારી રાખવું, તે-ધારણું ૪. | એ ચારે કરણ [પાંચ ઇંદ્રિય અને છઠું મનઃ એમઃ છ છ ભેદે હોય.
એમ-છક=ાવીશ ભેદ થયા. અને ચાર ભેદે વ્યંજનાવગ્રહ, એમ અઠ્ઠાવીશ ભેદ મતિજ્ઞાન હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org