________________
૧૩
દ્રવ્યનું તથા–સર્વ જીવાજીવના સર્વ પર્યાયનું સમકાળે જાણવું, તે-કેવળજ્ઞાન કહીએ પ.
એ પાંચ જ્ઞાન કહીએ, તે માંહે--
પહેલાં બે જ્ઞાન, તે–પક્ષ જ્ઞાન છે, છેલ્લાં ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે.
હવે
પ્રથમમતિજ્ઞાન અઠ્ઠાવીશ ભેરે છે. તે અઠ્ઠાવીશ ભેદ કહે છે –
ઇદ્રિયને પ્રાપ્ત વિષય-પદાર્થનું અવ્યક્તપણે જાણવું. તે-વ્યંજનાવગ્રહ કહીયે.
તે ચાર ભેદે હાય. તે કહે છે?
મનઃ અને નયન–તે ચક્ષુ ઇંદ્રિયઃ એ બે વિના, શેષ ચાર ઇંદ્રિયને વ્યંજનાવગ્રહ હેય.
મન અને ચક્ષુરને વિષય અપ્રાકારી છે–પુદ્ગલ અણુ ફરત્યે વિષય જાણે. તે માટે, તે-મન અને ચક્ષુને વ્યંજના : વગ્રહ બ હેય. ૪.
મતિજ્ઞાન-ચાલુઅર્થાવગ્રહ ઈહ અપાય ધારણા તથા શ્રુતજ્ઞાનના ભેદે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org