________________
૧૪૮
ક્રમાં સમજાવવાં પડે. અને તે પાંચ કર્માં પાંચ જ્ઞાનનું આવરણ કરે છે, માટે પાંચ જ્ઞાનનાં નામ આપીને અને ટુંકી વ્યાખ્યાઓ આપીને તેને આવરણ કરનારાં પાંચ કર્મા મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો’ કહેવાય છે. એ પ્રમાણે-જેમ તત્ત્વાર્થ સૂત્રના આઠમા અધ્યાયમાં મહ્યાદ્રીનામ સુત્રથી ટુકમાં તેના આવરણા વિષે સમજ આપી છે. તે પ્રમાણે અહીં પણ ખ્યાલ આપ્યા હાત, તેા ચાલી શકત. છતાં, જૈનદર્શનમાં જ્ઞાનનું સ્વરૂપ સમજાવવા- તત્વ મનાણ (ગા. ૪)થી માંડીને કેવલમવિહાણ ૦ (ગા. ૮) સુધીની ગાથા એક પ્રાસંગિક અવાદ તરીકેના ભાગ છે. પરન્તુ ગ્રંથના મૂળ વિષય સાથે ખાસ અત્યંત સંબંધ ધરાવતા નથી. છતાં જરૂરી જાણીને તેટલા વધારાનો ભાગ શ્રી શ્રંથકારે આપ્યા છે.
હવે પછી, ગાથાવાર-સ્તખકના કનિ શબ્દોના અર્થ: અથવા તેના કાઈ કાઇ વાક્યોના ભાવાર્થા: વિશેષતાઃ સમાવીશું. અને એ રીતે આખા ગ્રંથ ઉપરના પ્રદીપક આપ્યા પછી:-~~
૧ ૧૫૮ કમની ચાક્કસ વ્યાખ્યાઓ.
૨ પાંચ જ્ઞાન અને ૪ દનનું સરળતાથી સમજાય તેવું સ્વરૂપ. ૭ ૧૫૮ કમ*પ્રકૃતિઓની સંખ્યામાં ફેરફાર તથા પારિભાવિક
સના.
૪ તથા કર્મબંધનના વ્યવહાર કારણેા વિષે ખ્યાલ આપી કમ વિપાકના પ્રદીપક પૂરો કરીશ
પરાક્ષઅક્ષ એટલે આત્મા અથવા ઇન્દ્રિય. આત્માથી પર=એટલે સાક્ષાત્ આત્માથી જાણી ન શકાય, પરંતુ અક્ષ એટલે ઈંદ્રિયાની મદદથી જ જાણી શકાય, માટે તે મતિ અને શ્રુતનાન પરાક્ષ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org