________________
૧૦૭
મહા આરંભ અને પરિગ્રહમાં ડુબેલે અને ભયંકરઃ માણસ નારકીનું આયુષ્ય બાંધે છે. પ૭.
બે પ્રકારે ચારિત્ર મેહનીય-કપાય મેહનીય અને નેકષાય મેહનીયર-કોધાદિક કષાય અને હાસ્યાદિક નવ નેકષાયના વિષયને વિષે તત્પર થક ઉપાજે.
તેમાં, કષાયવંત થકે કષાય મેહનીય ઉપાજે અને નકવાયને વશ થકે નોકષાય મેહનીય ઉપજે, ૪ હવે આયુ –
તેમાં, પ્રથમ-નરકગતિનું આયુઃ બાંધે–
તે એવા કારણથી કે-મહા આરંભ અને મહા પરિગ્રહ: તેને વિષે આસક્ત થકેક અને રૌદ્ર તે મહા કષાયવંતજીવ–ઘાતને કરણહાર-દુષ્ટ પરિણમી હોય, તે-નરકાયુ. બાંધે. પછા નિરિકાયદ-હિંગળો સર -સો ત મજુરસ-ss | पयईइ तणु-कसाओ दाण-रुई मज्झिम-गुणो अ ॥५८॥
શબ્દાર્થ -તિરિઆઉ=તિર્યંચનું આયુઃ ગૂઢ-હિઅઓ =ગૂઢ હૃદયવાળ સમૂર્ખ લુચ્ચે. સ-સલેકશલ્યસહિતઃ તહા=તેમજ: મણુસ્સા-ssઉ=મનુષ્યનું આયુષ્ય પયUઈ=પ્રકૃતિએ તણુ-કસાએ=ઓછા કષાયવાળે દાણુ–=દાન દેવામાં રુચિવાળે મઝિમ-ગુણે= મધ્યમ ગુણવાળો ૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org