SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ગાથાથગઢ હૃદયવાળે શઠ શલ્યવાળાતિર્યંચગતિનું આયુષ્ય, અને સ્વભાવથીજ થોડા કષાયવાળા દાનપ્રિય અને મધ્યમ ગુણે ધરાવનાર મનુષ્યનું આયુષ્ય (બાંધે). ૫૮. હવે, તિર્યંચનું આયુ બાંધે- તે એવા હેતુથી કે–ગૂઢ હય–તે અત્યંત કપટી શઠઃ તે–ભૂખસ્વભાવ, હૃદય માંહે ત્રણ શલ્ય સહિત હય, તે ૨. હવે મનુષ્યનું આયુઃ બાંધે– તે એવા હેતુથી કે–પ્રકૃતિએજ–સ્વભાવથી જ (સહેજે જ) અ૫ કષાયવંત હાયઃ દાન દેવાની રુચિવંત હૈય: ક્ષમા માર્દવાદિક મધ્યમ ગુવાળ હોય તે. ૫૮ अविरयमाई सुरा-ऽऽउ बाल-तवो-ऽकाम-निज्जरो जयइ । सरलो अ-गारविल्लो सुह-नाम, अन्नहा अ-सुह ॥५९॥ | શબ્દાર્થ=અવિરયમાઇ=અવિરત સમ્યગદષ્ટિ આદિઃ સુરાન્ડcઉ=દેવાયુ. બાલ-વે બાલતાવાળેઃ અ-કામનિજજરે અકામનિર્જરા વાળેઃ જયઈ ઉપાજે. સરલે= સરળ અ–ગારવિલ્લોગારવ રહિતઃ સુહ-નામ=શુભ નામને, નામકર્મની શુમ પ્રકૃતિને અનહા=અન્યથાવિપરીત સ્વભાવવાળે અ-સુહં–અશુભ-નામને, નામકર્મની અશુભ પ્રકૃતિને ૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy