SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ મુનિરાજ ત્યા અને શ્રી સકળ સંઘના પ્રત્યનીકે-વિરોધીઓ દર્શન મેહનીય કર્મ બાંધે છે. પ૬. ઉમા–ઉસૂત્ર માર્ગ–પાપને માર્ગ તેનું દેખાડવું. શુદ્ધ મોક્ષમાર્ગ તેને નાશ કર-લેપવું. દેવદ્રવ્યનું હરવું, વિષ્ણુસાડવું, ભક્ષણ કરવું. તેણે કરીને જીવ દર્શન મેહનીય કર્મ ઉપાજે. વળી, જિન-તીર્થકર મુનિ તે–સાધુ ચેત્યા તે–જિનની પ્રતિમા-દેહરાં સંઘ-ચતુર્વિધા ઇત્યાદિકને પ્રત્યેનીક થાય, તે-દશન મેહનીય કર્મો બાંધે. પદા સુવિહંf T-મોં વાતાવ-રાત-ss-પિતા-પિવત- I વિંધર નથss= મહા-મ-પરિપત્રો રો વળી શબ્દાર્થ–દુવિહ=બંનેય પ્રકારનું. ચરણ-મેહં= ચારિત્રમોહનીય કર્મ: કસાય-હાસા–ssઈ-વિસય-વિવસમણે=કષાયે અને હાસ્યાદિક નેકષાયેના વિષયે માં પરાધીન ચિત્તવાળે બંધઈકબાંધે છે. નિરયા–ssઉ=નરકાયુઃ મહાઇરંભ-પરિગ્રહ-ર=મહાઆરંભઃ પરિગ્રહમાં રક્ત આસક્ત સંદે=રીધ્યાનીઃ પ૭. ગાથાથ:કપાયે અને હાસ્યાદિક નકક્ષાના વિષયમાં આસક્ત મનવાળે અને એ પ્રકારનું ચારિત્ર મોહનીયકર્મ બાંધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy