________________
પ્રથમ અધ્યાય
જે સ્થૂલ પરિણમી હોય તે ચક્ષુ આદિ ઇક્રિયેથી જાણ શકાય છે. સૂક્ષ્મ પરિણામી હોય તે ઈદ્રિયથી જાણી શકાય નહિ. અરૂપી પદાર્થો ઇદ્રિથી જાણી શકાય નહિ. આપણને આંખેથી જે કાંઇ દેખાય છે તે સર્વ યુગલરૂપ અજીવતત્વ છે. આ ગ્રંથમાં પાંચમા અધ્યાયમાં મુખ્યપણે પુદ્ગલ આદિ સર્વ અજીવ તનું તથા પ્રાસંગિક જીવતત્વનું નિરૂપણ કરવામાં આવશે.
(૩) આસવ –કર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસવ છે. મન-વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ (ગ)એ દ્રવ્ય આસવ છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામ અથવા મન-વચન -કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ-અશુભ. પરિણામ તે ભાવ આસવ છે અથવા આસવ એટલે કર્મોનું આત્મામાં આવવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસવ અને દ્રવ્ય આસ્રવમાં કારણભૂત મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ તે ભાવ આસવ છે.
છઠ્ઠા અધ્યાયમાં વિવિધ દષ્ટિએ આસવતત્વનું વર્ણન આવશે. સાતમા અધ્યાયમાં વ્રતમાં લાગતા અતિચારનું વર્ણન આવશે. અતિચારનું સ્વરૂપ સમજાવવા પ્રથમ તેનું સ્વરૂપ બતાવશે. વ્રતમાં લાગતા અતિચારે આશ્રવરૂપ હેવાથી સાતમા અધ્યાયમાં પણ આસવનું જ વર્ણન આવશે.
() બંધ –કર્મ પુદ્ગલેને આત્માની સાથે ક્ષીરનીરવત્ એકમેકરૂપે સંબંધ તે દ્રવ્યબંધ. દ્રવ્યબંધમાં કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org