________________
પ્રથમ અધ્યાય
૨૫ જ્યારે સૈદ્ધાન્તિક મતે પરામિક કે ક્ષાપશમિક એ બેમાંથી ગમે તે એક સમ્યકત્વ પામે છે. સર્વ પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પામે તે તેની પ્રક્રિયા તે અહીં છે તે પ્રમાણે જ છે. પણ જે ક્ષાયોપશમિક સમ્યકત્વ પામે તે અપૂર્વ કરણવડે અંતર્મુહૂર્ત પછીના (અપૂર્વકરણ કાલથી ઉપરના) કર્માદલિકાના પૂર્વે કહ્યા મુજબ શુદ્ધ આદિ ત્રણ પુંજ કરે છે તથા અંતમુહૂર્ત બાદ શુદ્ધ પુજના દલિકને જ ઉદયમાં લાવે છે.
પ્રથમવાર ઔપશમિક સમ્યકત્વ પામે તે ઔપથમિક સમ્યક્ત્વ પછીની સ્થિતિ અંગે પણ બે મટે છે. સૈદ્ધાતિક મતે પછી અવશ્ય મિથ્યાત્વ જ પામે, કાર્મગ્રંથિક મતે અહીં કહ્યા મુજબ ત્રણ પુજેમાંથી જે શુદ્ધ પુજને ઉદય થાય તે ક્ષાયોપથમિક સમ્યકત્વ, અર્ધશુદ્ધ પુંજને ઉદય થાય તે મિશ્ર સમ્યક્ત્વ અને અશુદ્ધપુંજને ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે.
કાન્વિક મતે સભ્યત્વથી પતિત થઈ મિથ્યાત્વે આવ્યા પછી સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પુનઃ બાંધી શકે, ઉત્કૃષ્ટ રસ ન બંધાય, સૈદ્ધાતિક મતે ઉત્કૃષ્ટ સ્થિતિ પણ ન બંધાય.
ક કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંનેના મતે મિથ્યાષ્ટિ જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામતો નથી, ક્ષાપશમિક સમી જીવ જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. આ માટે જુઓ ક. પ્ર. માં ઉપશમના કરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org