________________
પ્રથમ અધ્યાય
૧૩ ,
સુખની ઝંખનાથી અને વિષય સુખનાં સાધને મેળવવામાં ઉત્પન્ન થતી અરતિના સંતાપનું દુઃખ કેટલું? વિષય સુખના સાધને મેળવવામાં માનસિક અને શારીરિક તાપને કઈ પાર નથી હોતે. વિષય સુખને અનુભવ કર્યા પછી પણ તૃષ્ણા ઉભી જ રહે છે. એથી ભૌતિક સાધનનો વિગ ન થાય તેની ચિંતાને તાપ–સંતાપ શું છે હોય છે? આ પ્રમાણે વિષય સુખ પામ્યા પહેલાં અને પછી પણ તાપદુઃખ રહ્યા જ કરે છે. અરે ! વિષય સુખના અનુભવ વખતે પણ તાપ ચાલુ જ હોય છે. કારણ કે –
(૧) ભેગ-ઉપભેગ કાળે ઈષ્ટ સુખના વિરોધી પ્રત્યે દ્વેષભાવ હોવાથી મનમાં શ્રેષનો તાપ રહ્યા કરે છે.
(૨) ભેગ-ઉપભેગ કાળે તે સાધના વિયેગની ચિંતા તથા ગાદિકના ભયને તાપ.
(૩) ગમે તેટલું વિષય સુખ પ્રાપ્ત થવા છતાં ઈન્દ્રિયોને તૃપ્તિ નહિ થવાથી વિયેને મેળવવા ઈન્દ્રિયે સદા ઉત્સુક રહે છે. એથી તપેલા લેઢાના ગેળાની જેમ ઈન્દ્રિય સદા અતૃપ્ત જ રહે છે. અત્યંત તપેલા લેઢાના ગેળા ઉપર જેમ જેમ પાણીના ટીપા નાખતાં જઈએ તેમ તેમ પાણીના ટીપા ચૂસાતા જાય છે, અને લેઢાને ગોળે તપેલે જ રહે છે. એ પ્રમાણે ઈન્દ્રિયે ગમે તેટલું વિષય સુખ પ્રાપ્ત થવા છતાં અતૃપ્ત રહે છે. - સંસ્કારથી દુઃખ:-સંસ્કારના કારણે પણ વિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org