SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા અધ્યાય ૪૫ સમિતિ આદિથી ) પણ નિર્જરા થાય છે.૧ સ’વરનાં કારણેા ગુપ્તિ આદિ ચારિત્ર સ્વરૂપ છે, ચારિત્ર સંયમ અને તપ એમ ઉભય સ્વરૂપ છે. આથી જ હું યશન-જ્ઞાન-પારિત્રાનિ મોક્ષમાૉઃ ” એ સૂત્રમાં તપને નિર્દેશ નથી. સંયમથી સવર થાય છે અને તપથી નિરા થાય છે.ર તપ ચારિત્રના જ એક વિભાગ કે ચારિત્ર સ્વરૂપ હાવા છતાં સામાન્ય બુદ્ધિવાળા જીવા સવર્ અને નિરાનાં કારણેાને જલદી અને સહેલાઈથી સમજી શકે એ માટે તપના અલગ નિર્દેશ કરવામાં આવ્યે હાય એમ સંભવિત છે. જૈન શાસનમાં પ્રસિદ્ધ અરિહંત આર્દિ નવ પટ્ટામાં તપપદને ચારિત્રપદથી અલગ ગણવામાં આવ્યુ છે. [૪૯] ૧ જુએ રાજવાłક અ. ૧૦. સૂ. ૧. ૨. જીએ વિશેષાવશ્યક ગા. ૧૧૭૪ અને તેની ટીકા. ૩. જીએ! હારિ. અષ્ટકમાં પ્રત્યાખ્યાન અષ્ટક. Jain Education International For Private & Personal Use Only .. www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy