SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪ શ્રી તત્ત્વાર્થાધિગમ ત્ર કાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને કુશ એ ત્રણુ અસખ્ય સ્થાના સુધી જાય છે. ખાદ ખકુશ અટકી જાય છે, પણ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ત્યાંથી અસંખ્ય સ્થાને સુધી જાય છે. ત્યાં પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે, અને કષાયકુ લ ત્યાંથી પણ અસંખ્ય સ્થાન સુધી જઈને પછી અટકે છે. ત્યાર ખાદ અકષાય (કષાયના અભાવ) સ ́યમસ્થાના આવે છે. તે નિગ્રંથને હાય છે. નિથ અસખ્ય અકષાય સૌંચમસ્થાના સુધી જઈને અટકે છે. ત્યાર પછી: એક જ સયમસ્થાનક બાકી રહે છે. સ્નાતક એ અતિમ એક સચમસ્થાનને પ્રાપ્ત કરી મેાક્ષ પામે છે. આ સંયમસ્થાનામાં પૂર્વ પૂર્વના સૌંચમસ્થાનથી પછી પછીના સયમસ્થાનમાં સંયમલબ્ધિ=વિશુદ્ધિ અનંતગુણી હાય છે. પ્રશ્ન—સાઁવર અને નિા એ બે જુદાં (સ્વત ંત્ર) તત્ત્વા હાવાથી એ એનુ નિરૂપણુ સ્વતંત્ર ( અલગ અલગ ) અધ્યાયમાં ન કરતાં એક જ અધ્યાયમાં કેમ કર્યુ? ઉત્તર—પ્રાય: સ ́વરનાં કારણેાથી નિર્જરા પણ થાય છે. અર્થાત્ જે જે સવરનાં કારણેા છે તે તે નિરાનાં પણ કારણેા છે. એથી જેમ જેમ સાંવર અધિક તેમ તેમ નિર્જરા પણ વધારે. આ હકીકતને જણાવવા અહીં સંવર અને નિરાનું નિરૂપણુ એક જ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. યદ્યપિ અહી નિરાના કારણ તરીકે તપ જણાવેલ છે, પશુ તે મુખ્યતાની દૃષ્ટિએ કે સ્થૂલષ્ટિએ છે. સૂક્ષ્મ રીતે વિચાર કરવામાં આવે તે સ ંવરના કારણેાથી ( ગુપ્તિ, www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy