________________
દશમે અધ્યાય
નિર્જરાથી કર્મને ક્ષય થાય છે, પણ આઠે કર્મોને એકી સાથે ક્ષય થતા નથી. પ્રથમ ચાર ઘાતી કર્મોને ક્ષય થાય છે. પછી શેષ ચાર અઘાતી કર્મોને ક્ષય થાય છે. આથી અહીં ચાર ઘાતી કર્મોના ક્ષયથી આત્મામાં કયે ગુણ પ્રગટ થાય છે તે જણાવે છે. मोहक्षयाद् ज्ञान-दर्शनावरणा-ऽन्तरायक्षयाच्च
વેવ . ૧૦-2 | મેહનીય, જ્ઞાનાવરણ, દશનાવરણ, અંતરાય એ ચાર કર્મોનો ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે.
યવપિ ચાર કર્મના ક્ષયથી આત્મામાં ચાર ગુણ ઉત્પન્ન થાય છે, પણ આઠ કર્મોમાં જ્ઞાનાવરણ કર્મ પહેલું હોવાથી અને જ્ઞાન આત્માનું લક્ષણ હેવ થી અહીં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા ગુણો નિર્દેશ કર્યો છે. આ ચાર કર્મોના ક્ષયમાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય થાય છે. અંતમુહૂર્ત પછી જ્ઞાનાવરણ આદિ ત્રણે કર્મોને એકી સાથે ક્ષય થાય છે. આઠ કર્મોમાં જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મો મુખ્ય છે. આથી એ ચારને ક્ષય.
૧. કેવળજ્ઞાનના સ્વરૂપનું વર્ણન પ્રથમ અવાવમાં આવી ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org