SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર તે જ પ્રમાણે એક અશક્ત-નખળે માણસ પુષ્ટિ લાવવા ચ્યવનપ્રાશાલેહકેશરીયા દૂધ આદિ વાપરીને સુખ મેળવે છે. જ્યારે એક માણસ અત્યંત નીરાગી હોવાથી કુદરતી જ ભૃષ્ટ-પુષ્ટ છે, તેથી ચાલુ ખેારાક વાપરે છે. આ એમાં કાણુ સુખી? અહીં નખળા માણસને નવુ સુખ મળે. છે કે દુઃખ દૂર થાય છે? અહી નબળાઈનું ઉપાધિજન્ય દુઃખ દૂર થાય છે. એમાં કયા વિદ્વાન ના કહી શકે? એ જ પ્રમાણે વૈષયિક સુખના શમ્દાદિ સાધનાથી વિષચેપભાગની ઉત્સુક્તા રૂપ ઉપાધિથી થતુ અતિ રૂપ દુઃખ દૂર થાય છે, તેથી તેમાં સુખના ઉપચાર કરવામાં આવે છે. આથી શબ્દાદિથી ઉત્પન્ન થતું સુખ એ ઔપચારિક સુખ છે, વાસ્તવિક તા એ દુઃખ રૂપ જ છે. આથી જ પૂજ્ય મહેપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ અધ્યાત્મસાર ગ્રંથમાં કહે છે કે ૧૦ सर्व पुण्यफलं दुखं कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वध: ॥ ધ્રુવલય ( આત્મ૰ Àાક-૬૩ ) સુખથી પ્રાપ્ત થતું સવ પ્રકારનું સુખ કમેય જનિત હાવાથી પરમાથી દુઃખ જ છે. તે સુખ દુઃખના પ્રતીકાર રૂપ હોવા છતાં મૂઢ જીવે તેને સુખરૂપ માને છે. પુણ્યથી પ્રાપ્ત થતું સુખ એ પરમાથી દુઃખરૂપ કેમ છે એ વિશે પૂજ્ય મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ શુ કહે છે તે જોઈ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy