________________
૬૩
શ્રી તરવાાઁધિમ સૂત્ર
મધ્યભાગમાં મંગડીના આકારે અસખ્ય દ્વીપ અને સમુદ્રો આવેલા છે. પ્રાર'ભમાં અઢી દ્વીપમાં મનુષ્ચા અને તિય ચાના વાસ છે. બાકીના સઘળા દ્વીપેામાં કેવળ તિય ચાના વાસ છે. ઊર્ધ્વલેાકમાં વૈમાનિક જાતિના દેવા રહે છે. અધેલાકમાં ભવનપતિ દેવા અને નારક રહે છે. આ પ્રમાણે જિનેાપ• ક્રિષ્ટ શાસ્ત્રોના આધારે લેાકના આકાર-વરૂપ વગેરેના વિચાર તે સંસ્થાન વિચય ધમ ધ્યાન છે.
આ ધ્યાન અપ્રમત્ત સયતને હાય છે. આથી નીચેના છઠ્ઠા વગેરે ગુરુસ્થાનામાં તાત્ત્વિકર ધર્મધ્યાન ન હોય એ સિદ્ધ થાય છે. નીચેના છઠ્ઠા વગેરે ગુણસ્થાનામાં અભ્યાસ રૂપ ધર્મ ધ્યાન હુંય, પણ પારમાર્થિ ક ધર્માંધ્યાન ન હોય. [૩૭] ધર્મધ્યાનના સ્વામીનેા નિર્દેશ
ઉપરાાત-ક્ષીળવાયોથ || ૧-૩૮ ||
ઉપશાંત કષાય અને ક્ષીણકષાય મુનિને પણ ધમ ધ્યાન હોય છે.
ઉપરના સૂત્રમાં અપ્રમત્તસયતને ધમ ધ્યાન હાય એમ કહ્યું છે. આ સૂત્રમાં ઉપશાંત કષાય અને ક્ષીણુકષાય સ`યતને પણ ધર્મ ધ્યાન હાય છે એમ જણાવ્યુ` છે. ૧૧ મા ગુરુસ્થાને રહેલ મુનિ ઉપશાંત કષાય અને ૧૨ મા ગુરુસ્થાને રહેલ
૧. લાકના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન પાંચમા અધ્યાયમાં આવી ગયું છે.
૨. દિગંબરમ થામા ચેાથાથી સાતમા ગુગુસ્થાન સુધી ધમસ્થાન હાય એવા નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org