________________
૬.
નવમા અધ્યાય
(૩) વિપાક વિચય-વિપાક એટલે ફળ. તે તે કમના ઉદયથી તે તે ફળના વિચાર તે વિપાક વિચય, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણ કર્મીના ઉયથી જીવ અજ્ઞાન રહે છે. દર્શીન વરણના ઉદ્મયથી વસ્તુને જોઇ શકાય નહિ, નિદ્રા આદિના ઉદ્ભય થાય. સાત વેઢનીયથા સુખના અને અસાતા વેદનીયથી ફુઃખના અનુભવ થાય. વિપરીત જ્ઞાન, અવિરતિ, રતિ, અતિ વગેરે મેહનીય કર્માંના ઉદયથી થાય છે. આયુષ્યના ઉદ્દયથી નક આફ્રિગતિમાં જકડાઈ રહેવું પડે છે. નામકમના ઉદયથી શુભ કે અશુભ દેહુ આદિ મળે છે. ગેાત્રકમ'ના ઉદયથી ઉચ્ચ કે નીચ ગેત્રમાં જન્મ થાય છે. આંતરાય કના ઉદયથી દાન, લાભ આદિમાં અંતરાય-વિઘ્ન થાય છે.
(૪) સસ્થાનવિચય-સસ્થાન એટલે આકાર. લાકના તથા લેાકમાં રહેલા દ્રવ્યેના આકારનું કે સ્વરૂપનું પર્યાલાચન એ સંસ્થાનવિચય, લેાક, જગત, વિશ્વ, દુનિયા વગેરે શબ્દ એકાક છે. લેક ચૌદ રન્તુ પ્રમાણ છે, અર્થાત્ લેાકને ઉપરના છેડાથી નીચેના છેડા સુધી માપવામાં આવે તે ૧૪ રન્તુ પ્રમાણુ થાય છે. તેના આકાર પગ પહેાળા કરી કેડે હાથ દઈ ઊભા રહેલા પુરુષ સમાન છે. તેના ઊવ', અધે અને તિર્થં એમ ત્રણ વિભાગ છે. અધા લેાક ઊંધા પડેલા કુંડાના આકાર સમાન છે. તિતિલક થાળીની આકૃતિ સમાન ગાળ છે. ઊ લેાક મૃદંગ કે ઊમુખ કુંડાના આકાર સમાન છે. તિૉલાકમાં નીચેના ભાગમાં ત્યંતર તથા ઉપરના ભાગમાં જ્યાતિષ્ક જાતિના દેવા રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org