________________
૬૩
નવમે અધ્યાય મુનિ ક્ષીણુ કષાય છે. આથી ૭ થી ૧૨ ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે એ સિદ્ધ થયું. [૩૮]
શુકલધ્યાનના પૂર્વના બે ભેદના સ્વામીશુ વાઘ દૂર્વાધિ. ૧-૩૧ છે.
પર્વના જાણકાર ઉપશાંત કષાય અને ક્ષીણકષાય મુનિને શુકલ દયાનના પ્રથમ બે ભેદ હોય છે.
અર્થાત્ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિ જે પૂર્વધર ન હોય તે તેમને ૧૧-૧૨ મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય અને જે પૂર્વધર હેય તે શુક્લધ્યાન (પ્રથમના બે ભેદ) હેય.
અહીં ૩૮ અને ૩૯ મા સૂત્રના ભાગને અને ભાષ્યની ટીકાને જોતાં જણાય છે કે–ઉપશમ અને ક્ષેપક એ બંને પ્રકારની શ્રેણિમાં ધર્મ અને શુકલ એ બંને પ્રકારના થાન હોય છે. અર્થાત્ ઉપશમશ્રેણિમાં ધર્મ અને શુકલ એ બંને પ્રકારના ધ્યાન હેય છે. તથા ક્ષપકશ્રેણિમાં પણ ધર્મ અને શુકલ એ બંને ધ્યાન હોય છે.
૧. દિગંબર ગ્રંથોમાં બંને પ્રકારના શ્રેણમાં (૮ થી ૧૨ ગુણસ્થાન સુધી) શુક્લયાનને જ સ્વીકાર કરવામાં આવ્યું છે. તેમાં ઉપરમ શ્રેણમાં ૮ થી ૧૧ ગુણસ્થાન સુધી અને ક્ષેપક શ્રેણિમાં
થી ૧૦ ગુણસ્થાન સુધી શુકલધ્યાનને પ્રથમ ભેદ તથા ૧૨ માં ગુણ -ઠાણે બીજો ભેદ માનેલ છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org