SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા અધ્યાય પ૮૯ એક જીવને એકી સાથે સંભવતા પરિષહેएकादयो भाज्या युगपदेकोनविंशतेः॥ ९-१७ ॥ બાવીશ પરિષહેમાંથી એક જીવને એકી સાથે એક વગેરે ગણેશ સુધીના પરિષહે હાઈ શીત અને ઉષ્ણએ બેનો પરસ્પર વિરોધ છે. ચર્યા, શય્યા અને નિષદા એ ત્રણને પરસ્પર વિરોધ છે. વિરોધી પરિક્ષામાં એક જીવને એકી સાથે કેઈ એક જ હોઈ શકે. શીત–ઉણું એ બે પરિષહમાંથી એક અને ચર્યા આદિ ત્રણમાંથી બે એમ કુલ ત્રણ પરીષહ બાદ કરતાં ૧૯ પરિષહે રહે છે. એ ૧૫રિષહે પરસ્પર અવિરેાધી હોવાથી એક જ વ્યક્તિમાં એક જ સમયે હોઈ શકે છે. [૧૭] ચારિત્રનું વર્ણનसामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धि-सूक्ष्मसंपरायપથારચાતાનિ વારિત્ર / ૧-૧૮ છે. સામાયિક, છેદેપસ્થાય, પરિહારવિશુદ્ધિ, સૂમસં૫રાય અને યથાખ્યાત એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે. ચારિત્ર એટલે સાવદ્યગોથી નિવૃત્તિના અને નિરવદ્યા ગમાં પ્રવૃત્તિના પરિણામ. આ પરિણામની વિશુદ્ધિની. અનેક તરતમતા હેવાથી ચારિત્રના અનેક ભેદ થાય. પણ મુખ્યતયા સામાયિક આદિ પાંચ પ્રકારે ચારિત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy