SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર રાગદ્વેષના અભાવ, (૧) સામાયિક-સમ એટલે અર્થાત્ સમતા. આય એટલે લાભ. જેનાથી સમતાના લાભ થાય તે સામાયિક. પિ સામાયિક શબ્દના આ અથી પાંચે " પ્રકારનું ચારિત્ર સામાયિક સ્વરૂપ છે. કારણ કે તેનાથી સમતાને લાભ થાય છે. પણ પ્રસ્તુતમાં સામાયિક શબ્દ પાંચ પ્રકારના ચારિત્રમાં અમુક પ્રકારના ચારિત્રમાં રૂઢ બની ગયા છે. સામાયિક ચારિત્રના એ ભેદ છે. (૧) ઈશ્વરકાલિક અને (૨) યાવજ્ઞવિક. ઘેાડા કાલ રહેનાર સામાયિક ઈન્દ્વકાલિક સામાયિક છે. તેને અત્યારે ચાલુ ભાષામાં નાની દીક્ષા યા કાચી દીક્ષા કહેવામાં આવે છે. ચાવજીવ સામાયિક એટલે જીવન પ ત રહેનાર સામાયિક, પહેલા અને છેલ્લા તી કરના તીના સાધુઆ વિશિષ્ટ નિપુણતા આદિ ગુણૈાથી રહિત હૈ।વાથી ચારિત્ર સ્વીકારવાની સાથે જ નિરતિચારપણે ચારિત્ર પાળી શકતા નથી. આથી ચારિત્ર લીધા બાદ નિરતિચારપણે ચારિત્ર પાળી શકાય એ માટે વિશિષ્ટ અભ્યાસ, ક્રિયા આદિ કરવું પડે છે. ચારિત્ર લીધા માદ સાધુ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન આદિના અભ્યાસ તથા ચેગેઢુન આદિ કરી નિરતિચાર ચારિત્રના પાલનમાં નિપુણ બની • જાય છે ત્યારે તેને પૂર્વે પાળેલ ચારિત્રનેા છેદ કરી બીજું નવું ચારિત્ર આપવામાં આવે છે, અહી દીક્ષા દિવસથી આરંભી જ્યાં સુધી ખીજું નવું ચારિત્ર ( વડી દીક્ષા ) આપવામાં ન આવે ત્યાં સુધીનું જે ચારિત્ર તે સામાયિક ચારિત્ર. આ 1 ૧૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy