SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ શ્રી તરવાથધિગમ સૂત્ર શ્નોપશમ વર્તમાન હોય ત્યારે જ્ઞાનાવરણ કર્મને ઉદય પણુ વર્તમાન હોય છે. આથી પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણ કર્મના ઉદય વખતે આવે છે એ અર્થે સુસંગત છે. આગળના સૂત્રોમાં પણ આવા સ્થળે “ઉદયે ને “ઉદય વખતે એ અર્થ કર ઠીક લાગે છે. જે પરિષહ અમુક કર્મના ઉદયથી જ આવે એ પરિષહમાં “ઉદયે”ને અર્થ ઉદયથી કરવો જોઈએ. જેમકે–અજ્ઞાન પરિષહ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આવે છે. (૧૩) दर्शनमोहान्तराययोरदर्शनालाभौ ॥९-१४॥ દશનાહના ઉદયે અદશન પરિષહ અને લાભાંતરાયના ઉદયે અલાભ પરિષહ સંભવે છે. चारित्रमोहे नान्या-ऽरति-स्त्री-निषधा-ऽऽक्रोश-याचना --જાપુરા | -૬ . નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર એ સાત પરિષહે અનુક્રમે ગુસા, - અરતિ, પુરુષવેદ, ભય, ક્રોધ, માન, અને લોભ રૂપ ચારિત્ર મેહનીયના ઉદયે હોય છે. (૧૫) તેની શેષાદ | -૬ | બાકીના સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, શમશક, -ચર્યા, શયા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ એ અગિયાર પરિષહ વેદનીય કર્મના ઉદયે હોય છે. (૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy