________________
નવમા અધ્યાય
૧૭૭
ઉત્પત્તિ કાલાંતરવતી છે. ઘટમાં પ્રતિક્ષણુ થતા પર્યંચાના નાશ પ્રતિક્ષણુવતી નાશ છે. ઘટના સથા ક્ષયથી થતા પર્યાયાને નાશ એ કાલાંતરવતી વિનાશ છે. ફળ-લેાકનું શકાર્ત્તિ ઢાષાથી રહિત જ્ઞાન થાય છે. એના સત્ય સ્વરૂપને ખ્યાલ આવે છે. એથી નક્કી થાય છે કે—આ લેાકમાં કયુક્ત જીવ માટે ક્યાંય શાશ્વત સ્થાન નથી. ઉત્પાદ અને વ્યયથી (જન્મ-મરણથી) અત્યાર સુધીમાં તે સત્ર ભમી આવ્યે છે. સત્ર તેની ફેર-ખદલી થઈ ગઈ છે. કયાંય ઠરી ડામ રહેવા મળ્યું નથી. આ ફેર-બદલીથી છૂટીને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરવું હાય તા કર્મોના ક્ષય કરવા પ્રયત્ન કરવા જોઈએ. આમ લેક ભાવનાથી આત્મકલ્યાણની ભાવના જાગે છે.
(૧૧) ધિદુલ ભ-અહી એધિ એટલે મુક્તિમા મુક્તિમાર્ગોની દુલભ તા વિચારવી એ એધિદુભ ભાવના છે. અનાદિકાળથી સ'સારમાં રખડતા જીવને મુક્તિના માગ બહુ દુલ ભ છે. અન તકાળ સુધી જીવા અવ્યવહાર નિગેાદમાં દુઃખા સહન કરે છે. તથાભવ્યત્વના પરિપાકથી અકામનિ રા કરીને અવ્યવહાર નિગેાદમાંથી નીકળ્યા પછી વ્યવહાર નિગેાદ આદિમાં અનત કાળ સુધી ભમીને ત્રસપણુ પામે છે. તેમાં પ્રારંભમાં તે ઘણા કાળ સુધી એઇન્દ્રિય આદિ રૂપે ઉત્પન્ન થાય છે. એટલે
૧. જીવતુ જે કામ જે કાળે અને જેવા સંયોગેમાં બનવાનું હાય તે કાય માંટે તે કાળ અને તેવા સમેગા જ્યારે આવી જાય ત્યારે તે કામ માટે જીવના તથાભવ્યત્વના પરિપાક થયા કહેવાય.
For Private & Personal Use Only
૩૭
Jain Education International
www.jainelibrary.org