________________
શ્રી તરવાર્થાધિગમ સૂત્ર
ફળ-નિરા ભાવનાથી નિરાના એધ થાય છે, અને નિર્જરા કરવા યથાશક્તિ પ્રયત્ન થાય છે.
';*
૧૦૬
(૧૦) લાક–લાકના (-જગતના) સ્વરૂપની વિચારણા તે લેાકભાવના. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પાંચ અસ્તિકાય સ્વરૂપ લેાક છે. અર્થાત્ ધર્માસ્તિકાય આદિ પાંચના સમુદાય એ જ લેાક છે. ધર્માસ્તિકાય આદિ ચાર જડ છે અને જીવાસ્તિકાય ચેતન છે. આ દૃષ્ટિએ જડ અને ચેતનને સમુદાય એ જગત છે. લેક ઉત્પાદ, વ્યય અને પ્રોબ્યથી યુક્ત છે. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ. ધ્રૌવ્ય એટલે સ્થિરતા. અર્થાત્ પ્રત્યેક વસ્તુ (જડ કે ચેતન) ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર પણ રહે છે. પ્રત્યેક વસ્તુ પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, દ્રવ્ય રૂપે કાયમ રહે છે. જેમકે મનુષ્ય મૃત્યુ. પામીને ધ્રુવલેાકમાં ઉત્પન્ન થાય તે જીવના મનુષ્ય પર્યાય રૂપે નાશ થયે, દેવપર્યાય રૂપે ઉત્પત્તિ થઈ અને જીવ રૂપે સ્થિરતા થઈ. અર્થાત્ જીવ જીવરૂપે કાયમ રહ્યો, પણ મનુષ્ય રૂપે નાશ પામ્યા અને ધ્રુવ રૂપે ઉત્પન્ન થયા. ઉત્પત્તિ અને વિનાશ એ પ્રકારના છે. (૧) પ્રતિક્ષણવતી અને (ર) કાલાંતરવી. ઘટમાં પ્રતિક્ષણ નવા પર્યાચાની ઉત્પત્તિ પ્રતિક્ષણવતી ઉત્પત્તિ છે. ઘટના સવથા નાશથીથતી પર્યાયની ૧. આ વિષયના વિશેષ મેધ માટે જુએ. અ. ૫, સૂત્ર ૨૯૩૦ વગેનું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org