SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર પરજન છે. સંસારમાં સવજન-પરજનની કેઈ વ્યવસ્થા જ નથી. કારણ કે એક જ જીવ માતા થઈને બહેન થાય છે, બહેન થઈને ભાઈ થાય છે. એમ એક જીવની સાથે સઘળા સંબંધ થાય છે. સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરતાં એક જીવને અન્ય સઘળા જ સાથે ભાઈ, બહેન, માતા, પિતા આદિ દરેક પ્રકારને સંબંધ થઈ ગયું છે. કેઈએ જીવ નથી કે જેની સાથે માતા આદિ દરેક પ્રકારને સંબંધ ન થયે હેય. આથી સઘળાય જી સ્વજન છે. એ સઘળા ય જીને સ્વજન તરીકે ન ગણવા હેય તે બધા ય જીવે (વર્તમાનમાં સ્વજન ગણતા પણ પરજન છે. જે બધા જ જી પરજન છે તે તેમના ઉપર રાગ-દ્વેષ કરવા એ મૂર્ખતા છે. ફી-સંસાર ભાવનાથી સંસારભય ઉત્પન્ન થાય છે. એથી અધ્યાત્મના પાયારૂપ નિવેદ ( –સંસાર સુખના વિનાશની ઈચ્છા) ગુણ ઉત્પન્ન થાય છે. (૪) એકત્વ–પિતે એકલે જ છે વગેરે વિચાર કર એ એકત્વભાવના છે. જીવ એકલે જ હોવાથી પિતાના શુભાશુભ કર્મોનું ફળ એક જ ભેગવે છે. અન્ય સ્વજન સંબંધીઓ તેનાં કર્મોના ફળને વહેંચીને લઈ શકતા નથી. પરલેકમાંથી અહીં આવે છે ત્યારે એકલે જ આવે છે, અને અહીંથી પરલોકમાં જાય છે ત્યારે પણ એક જ જાય છે. અન્ય કે તેની સાથે પરલોકમાંથી આવતું નથી અને પરલોકમાં જતું પણ નથી. સ્વજન આદિ માટે પાપ ૧. સાંસાશિવકુલિદાસાનો નિર્વે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy