________________
નવમે અધ્યાય
૫૯ કર્યા હોય તો પણ પાપનું ફળ તે પોતાને જ ભેગવવું પડે છે. સંબંધીઓ તેમાં ભાગ પડાવી શક્તા નથી. ફળ– હદયને એકત્વભાવનાથી વાસિત બનાવવાથી વજન ઉપર સ્નેહ રાગ-આસક્તિ ન થાય, અને પરજન ઉપર દ્વેષ ન થાય. આથી નિઃસંગભાવ આવવાથી મોક્ષ માટે પ્રવૃત્તિ કરવાની ભાવના જાગે છે.
(૫) અન્યત્વ–પિતાના આત્મા સિવાય જડ કે ચેતન પદાર્થો અન્ય છે પિતાનાથી ભિન્ન છે તે વિચાર કરે તે અન્યત્વભાવના છે. આત્મા સિવાય કઈ પદાર્થ પિતા ન હોવા છતાં અજ્ઞાનતાથી આ જીવ શરીરને તથા અન્ય સંબંધીઓને પિતાના માને છે. આથી તેમના ઉપર મમત્વ કરીને તેમના માટે અનેક પ્રકારનાં પાપ કરે છે! આથી શરીર તથા સ્વજનાદિ ઉપર મમત્વભાવ દૂર કરવા અન્યત્વ ભાવનાનું ચિંતન જરૂરી છે. સઘળા પ્રાણીઓ એક બીજાથી ભિન્ન છે. કર્મના ગે ભેગા થાય છે, અને પુનઃ જુદા પડે છે. જુદા જુદા દેશમાંથી આવેલા જુદા જુદા મુસાફરો ડે ટાઈમ ધર્મશાળામાં સાથે રહીને વિખૂટા પડી જાય છે, તેમ સમય જતાં સંબંધીઓ પણ વિખૂટા પડી જાય છે. શરીર પણ આત્માથી ભિન્ન છે. શરીર વિનાશી છે. જ્યારે આત્મા અવિનાશી—અજર અમર છે. શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર અદલાયા કરે છે, આત્મા એક જ રહે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં અત્યાર સુધીમાં અનંતા શરીરે બદલાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org