________________
મ
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અનુપ્રેક્ષાનું વર્ણનઅનિયા-ડાર-સંસારું-ત્રા-ડથવા-ક્યુશિયા-
ઽધવ-સંવર્–નિના-હોદ્દ- વોધિયુકેમ-ધર્મવાયાતतच्चानुचिन्तनमनुप्रेक्षाः ॥ ९-७ ।।
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અચિ, આસવ, સવર, નિર્જરા, લેાક, આધિ-દુલ ભ અને ધમ સ્વાખ્યાત એમ ૧૨ પ્રકારે તત્ત્વચિંતન એ ૧૨ પ્રકારની અનુપ્રેક્ષા-ભાવના છે.
(૧) અનિત્યતાઃ-કુટુંબ, કંચન, કામિની, કીર્તિ, કામ, કાયા વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે. સયમનાં સાધના શરીર, શય્યા, આસન વગેરે પણ અનિત્ય છે. સંસારમાં જ્યાં સંચાગ છે ત્યાં અવશ્ય વિયેગ છે. આથી સર્વ પ્રકારના સંચાગ અનિય છે. સંસારનાં સર્વ સુખા કૃત્રિમ હાવાથી વિનાશ શીલ છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે. ફળ-આ વિચારણાથી ખાદ્ય પદાર્થોં ઉપર અભિષ્નંગ – મમત્વ ભાવ થતા નથી. આથી તે પદાથેના વિચગ થાય છે ત્યારે દુઃખને અનુભવ થતા નથી.
(૨) અશતાઃ–સ'સારમાં પેાતાનુ શરણુ-રક્ષણ કરનાર કેાઈ નથી એનું ચિ'તન એ અશરણુ ભાવના છે. રાગાદિનું દુઃખ કે અન્ય કોઈ આપત્તિ આવી પડતાં ભૌતિક કોઈ સાધન કે સ્નેહી-સંબધીએ વગેરે આ જીવને એ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International