SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સુગુરુ અને સુધ વિશે (અથવા જીવાદિ નવતત્ત્વો વિશે) આ જ સત્ય છે એવી શ્રદ્ધા ન થાય, તથા આ અસત્ય છે એવી અશ્રદ્ધા પણ ન થાય, કિ ંતુ મિશ્રભાવ (–મધ્યસ્થભાવ) રહે તે મિશ્ર (=સભ્ય-મિથ્યાત્વ) માહનીય ક ચારિત્ર મેાહનીયની વ્યાખ્યા-જે ચારિત્રમાં= હિંસાદિ પાપેાથી નિવૃત્તિમાં મુ ઝવે, એટલે કે હિં સાદિ પાપેથી નિવૃત્ત ન થવા દે, કે ચારિત્રમાં અતિચારા લગાડે તે ચારિત્ર મેાહનીય. કષાય માહનીયની વ્યાખ્યા :-Āષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારના લાભ થાય, સંસારમાં પરિભ્રમણ કરવું પડે તે કષાય મેહનીય. તેના ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ભેદ છે. ક્રેપ એટલે ગુસ્સે– અક્ષમા, માન એટલે અહુ કાર-ગ. માયા એટલે ભકપટ. લેાભ એટલે અસતાષ-આસક્તિ. કેપ, રાય, દ્વેષ, લહ, વૈમનસ્ય, ઈર્ષ્યા, અસૂયા, ખળતરિયા સ્વભાવ વગેરે સાધના જ પ્રકારો છે. ગવ, અહુંકાર, દ, મદ, અભિમાન વગેરે માનના જ પ્રકાર છે. વાંચના, છેતરપિંડી, ઈંંભ, કપટ, વક્રતા, કુટિલતા વગેરે માયાના પ્રકારે છે. ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, વૃદ્ધિ મમવ, અભિલાષ, આકાંક્ષા, અભિષ્નંગ, આસક્તિ, કામના વગેરે લેાભના પ્રકારો છે. આ ચાર કષાયા મમતા અને અહંકાર સ્વરૂપ અથવા રાગ-દ્વેષ સ્વરૂપ છે. માયા અને લેાભ મમતા યા રાગ સ્વરૂપ છે. ક્રોધ અને માન અહંકાર યા દ્વેષ સ્વરૂપ છે. ૧. પ્રથમરિત ગાથા ૩૧-૩૨. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy