________________
આઠમા અધ્યાય
૧૦૧
હાસ્યષક અને ત્રણવેદની વેદત્રિક સ`જ્ઞા છે.) આમ મેહનીય પ્રકૃતિના કુલ ૨૮ ભેદો છે.૧
મેાહનીયરશબ્દની વ્યાખ્યા-મેહનીય એટલે મુઝવનાર. જે ક, વિચારમાં ( શ્રદ્ધામાં) કે વનમાં (-ચારિત્રમાં) મુંઝવે, એટલે કે તત્ત્વાનુસારી વિચાર ન કરવા ઢે, અથવા તવાનુસારી વિચાર થયા પછી પણ તદનુસાર પ્રવૃત્તિ ન કરવા દે, તે મેહનીય.
દર્શનમેાહનીયની વ્યાખ્યા-દર્શન એટલે જીવાદિ તત્ત્વા પ્રત્યે શ્રદ્ધા. શ્રદ્ધામાં મુંઝવણ ઊભી કરે, એટલે કે ઉત્પન્ન થયેલી શ્રદ્ધામાં (-સમ્યક્ત્વમાં) દૂષણ લગાડે, અથવા મૂળથી જ શ્રદ્ધા ઉત્પન્ન થવા ન ઢે તે દન મેહનીય. તેના સમ્યક્ત્વ મેહનીય આદિ ત્રણ ભેટ્ટેની વ્યાખ્યા આ પ્રમાણે છે. (૧) જે ઉત્પન્ન થયેલા સમ્યક્ત્વમાં-શ્રદ્ધામાં સુઝવે–દૂષણ લગાડે તે સમ્યક્ત્વ મેહનીય. (ર) જેનાથી જીવાદ્વિ તત્ત્વા વિશે યથા શ્રદ્ધા ન થાય, એથી જીવ કુદેવ, કુગુરુ અને કુધર્મને અનુક્રમે સુદેવ, સુગુરુ અને સુધ માને તે મિથ્યાત્વ મેાહનીય. (૩) જે કર્મોના ઉદ્ભયથી સુદેવ,
૧. અઠ્ઠાવીશ ભેદેા ઉદમ, ઉદ્દીરા અને સત્તાની અપેક્ષાએ છે. બંધની અપેક્ષાએ છવીસ ભેદ છે. કારણ કે સમમા અને મિશ્રણ॰ એ એ પ્રકૃતઓનેા બંધ થતા નથી, મિથ્યાત્વમાના શુદ્ધ દલિક અને અશુદ્ધ દલિકા અનુક્રમે સમ્યક્ત્વ મેાહનીય અને મિશ્ર મેહનીય કહેવાય છે. આની સમજુતી માટે જીએ મ. ૧ સૂત્ર ૩ તું વિવેચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org