________________
૫૦૦
શ્રી તીર્થાધિગમ સૂત્ર મોહનીય પ્રકૃતિના ભેદदर्शन-चारित्रमोहनीय-कषाय-नोकषायवेदनीयाख्यास्त्रिद्वि-षोडश-नवभेदाः सम्यक्त्व - मिथ्यात्व - तदुभयानि, कषाय-नोकषायौ, अनन्तानुबन्ध्यप्रत्याख्यान-प्रत्याख्यानाવન–સંવઝન - વિરપાડ્વારા શોધ-માન-માયા-માર ફ્રાચ-રત્યરતિ-શો-મા-ગુણ: સ્ત્રી-પું નપુંસલા (૧૦)
મેહનીય કર્મના મુખ્ય બે ભેદે છે. (૧) દર્શન મેહનીય અને ચારિત્રમેહનીય દશન મેહનીયના ત્રણ ભેદે છે. (૧) સમ્યક્ત્વમેહનીય, (૨). મિથ્યાત્વ મેહનીય, (૩) મિશ્રમેહનીય. ચારિત્ર મેહનીયના કષાયમહનીય અને નેક્લાયમેહનીય એમ બે ભેદે છે. કષાયમેહનીયના મુખ્ય ચાર ભેદે છે. (૧) ક્રોધ, (૨) માન, (૩) માયા, (૪) લેભ. ક્રોધ વગેરે દરેક ક્ષાયના અનંતાનુબંધી, અપ્રત્યા
ખ્યાન, પ્રત્યાખ્યાન વરણ અને સંજવલન એમ ચાર ચાર ભેદે હેવાથી કષાયના કુલ ૧૬ ભેદે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ. અપ્રત્યાખ્યાન કોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણ કોધ, માન, માયા, લોભ, સંવલન કેધ, માન, માયા, લેબ. નોકષાય મેહનીયના નવ ભેદ છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શાક, જુગુપ્સા, ચોવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. (હાસ્ય આદિ છ કર્મોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org