________________
પપ
તીર્થકર્તનકારું, જો હા તથા નાબૂ तस्योदयात् कृतार्थो-ऽप्यहस्तीर्थ प्रवर्तयति ॥९॥ तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थप्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ॥१०॥ यः शुभकर्मासेवन,-भावितभावो भवेष्वनेकेषु । जज्ञे मातेश्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपकः ॥११॥ शानैः पूर्वाधिगते,-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः । त्रिभिरपि शुद्धयुक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुः ॥ १२॥
(૯-૧૦) તીર્થંકર નામકર્મનું ફળ (કાર્ય) તીર્થપ્રવતન છે એમ (શાસ્ત્રમાં કહ્યું છે. આથી અરિહંત કૃતકૃત્ય હોવા છતાં, તીર્થકર નામકર્મના ઉદયથી તીર્થ પ્રવર્તાવે છે=ધમતીથની સ્થાપના કરીને પ્રતિદિન ધમને ઉપદેશ આપે છે. જેમ સૂર્ય તેના સ્વભાવથી ? જ લેકને પ્રકાશિત કરે છે, તેમ તીર્થકર સ્વભાવથી જ તીર્થને પ્રવર્તાવવાની પ્રવૃત્તિ કરે છે.
(૧૧) પૂર્વકાળમાં અનેક ભવમાં શુભક્રિયાના અભ્યાસથી આત્માને (શુભ ભાવથી) ભાવિત કરનાર ભગવાન મહાવીર અંતિમ ભવમાં જ્ઞાત ઈવાકુવંશમાં ઉત્પન્ન થયા અને સિદ્ધાર્થ રાજાના કુળને દીપાવ્યું.
(૧૨) જેમ ચંદ્ર સદા ત્ય, ધૃતિ અને કાંતિ એ ત્રણ ગુણેથી યુક્ત હોય છે, તેમ ભગવાન મહાવીર જન્મ વખતે પૂર્વે (-દેવભવમાં) પ્રાપ્ત કરેલાં અપ્રતિપાતી મતિ, મૃત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. ___x शाता नाम क्षत्रियविशेषाः, तेषामपि विशेष लक्षा इक्ष्वाकवः ।
Jair Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org