________________
'शुभसारसत्वसंहनम,-वीयमात्म्यरूपगुणयुक्तः । . जगति महावीर इति, त्रिदशैर्गुणतः कवाभिख्यः ॥१३॥ स्वयमेव बुद्धतरवः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्वः। अभिनन्दितशुभसत्त्वः, सेन्ट्रैलोकान्तिकैर्देवैः ॥ १४ ॥ કશ્મકામ, કાવાનળનમિસમીક્ય શિક્ષા स्फीतमपहाय राज्यं शमाय धीमान् प्रवव्राज। १५ ॥ प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा, व्रतानि विधिमा समारोप्य ॥ १६ ॥
(શુદ્ધ )
(૧૩) શુભ (-હિતકર) ઉત્તમ સત્વ, શ્રેષ્ઠ સંધયણ, કાત્તરવીર્ય, અનુપમ માહામ્ય, અદ્ભુત રૂપ અને દાક્ષિણ્ય આદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હતા. (અહીં શુભ શબ્દ સર્વ આદિ દરેક શબ્દની -સાથે જોડવો.)
. (૧૪) સ્વયમેવ તરાના જ્ઞાતા હતા. પ્રાણીઓના હિત માટે તત્પર નિશ્ચલ સવવાળા હતા. દેત્રોએ અને કાંતિક દેવોએ તેઓશ્રીના શુભસવની પ્રશંસા કરી હતી.
(૧૫-૧૬) જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને અસાર જોઈને જ્ઞાની મહાવીરે વિશાળ રાજ્યનો ત્યાગ કરી, અશુભ કર્મોને વિનાશ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સાધુવેષને ગ્રહણ કરી, સામાયિકને સ્વીકાર કરવા દ્વારા વિધિપૂર્વક વ્રતને સ્વીકારી, મેક્ષ માટે પ્રત્રજિત બન્યા.
, ૧ દીક્ષા થતાં જ પ્રગટ થતા મન પર્યવ જ્ઞાનની અપેક્ષાએ અહીં -રામાન વિશેષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org