SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પર कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥४॥ परलोकहितायैव प्रवर्तते, मध्यमः क्रियासु सदा । मोक्षायेव तु घटते, विशिष्टमतिरुत्तमपुरुषः ॥५॥ यस्तु कृतार्थोऽप्युत्तम.-मवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो,-प्युत्तम इति पूज्यतम एव ॥६॥ तस्मादहति पूजा,-महन्नेवोत्तमोत्तमो लोके । देवर्षि-नरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ॥७॥ अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयस,-मतो हि तत्पूजनं न्याय्यम् ॥८॥ . છ પ્રકારના મનુષ્યો: (૪-૫–૨) અધમતમ મનુષ્ય આ લોક અને પરલોકમાં દુઃખ આપનારાં કાર્યો કરે છે. અધમ મનુષ્ય કેવળ આ લોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. વિમધ્યમ મનુષ્ય ઉભયલોકમાં સુખ આપનારાં કાર્યો કરે છે. મધ્યમ મનુષ્ય કેવળ પરલોકના સુખ માટે સદા ક્લિાઓમાં પ્રવર્તે છે. વિશિષ્ટ મતિમાન ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે. પણ જે મનુષ્ય ઉત્તમ ધર્મ પામીને કૃતકૃત્ય બનવા છતાં અન્ય જીવોને સદા ઉત્તમ ધર્મને ઉપદેશ આપે છે, તે ઉત્તમ પુરુષોથી પણ ઉત્તમ ઉત્તમોત્તમ છે. આથી જ તે જગતમાં સવથી અધિક પૂજનીય છે. () આથી ઉત્તમોત્તમ અરિહંત જ લેકમાં અન્ય પ્રાણીઓને પૂજ્ય ગણાતા દેવેંદ્રો અને નરેંકોથી પણ પૂજનીય છે. અરિહંત પૂજાને લાલ – (૮) અરિહંતોની પૂજાથી મન પ્રસન્ન બને છે. મનની પ્રસન્નતાથી સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિથી=સમતાથી મોક્ષ મળે છે. આથી અરિહંતની પૂજા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy