________________
સાતમા અધ્યાય
૪૭૪
સાથે ઉદારતા આદિ ઘણા ગુણે આવે. તથા રાગાદિ દોષો ઘટી જાય.) તેવા પ્રકારના વિશિષ્ટ પુણ્યના ઉદયથી આદ્ય વૈભવની પણ પ્રાપ્તિ થાય. પરલોકમાં વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબંધી આનુષંગિક સ્વ-ઉપકાર છે.
એ પ્રમાણે પર ઉપકાર પણ પ્રધાન અને આનુષંગિક એમ એ પ્રકારે છે. કમ નિર્જરાથી આત્માની સંસારી મુક્તિ એ પ્રધાન પર ઉપકાર છે. આનુષંગિક પર ઉપકાર આ લોક સબંધી અને પરલોક સબંધી એમ બે પ્રકારે છે. સંયમનું પાલન કે મેાક્ષ માની આરાધના એ આલોક સંબ’ધી પર ઉપકાર છે. વિશિષ્ટ પ્રકારના સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ એ પરલોક સંબધી પર ઉપકાર છે.
આનુષંગિક
સ્વ
।
ઉપકાર
।
Jain Education International
પ્રધાન
(કમ નિજરાથી મુક્તિ )
પર
For Private & Personal Use Only
1 આનુષંગિક
પરલોક સ’ખધી
આ લોક સ‘બધી ( સંતાષ, વૈભવ ( વિશિષ્ટ સ્વર્ગાદે સુખ ) ( મેાક્ષમાની
વગેરે )
આરાધના વગેરે)
સ.પી
આ લોક સંબધી
www.jainelibrary.org