________________
શ્રી તસ્વાર્થાધિગમ સૂત્ર (૩) કાગ દુપ્રણિધાન-નિરર્થક કે પાપની પ્રવૃત્તિ કરવી.
(૪) અનાદર–સામાયિકમાં ઉત્સાહને અભાવ, નિયત સમયે સામાયિક ન લેવું વગેરે. દારોપણ વિચાર કર્યા વિના કોઈને ઉપર ખેટા આપ મૂકે. (૪) નિરપેક્ષ. શાસ્ત્રની દરકાર કર્યા વિના વચને બલવ (૫) સક્ષેપ. સૂત્રો ટુંકાવીને બોલવાં (૬) કલેશ, અન્યની સાથે કલેશ-કંકાશ કરે. (૭) વિકથા. સ્ત્રીકથા આદિ વિકથા કરવી. (૮) હાસ્ય. હૃામકરી કરવી, હસવું. (૯) અશુદ્ધ. સૂત્રો અશુદ્ધ બોલવાં. (૧૦) મુર્ણમુણુ. પિતે અને બીજા ને સમજી શકે તે રીતે સૂત્રને અસ્પષ્ટ છે ચાર કરે વગેરે.
૧ આ અતિચારથી બચવા સામાયિકમાં કાયાના ૧ .નો ત્યાગ કરવો જોઈએ. ૧૨ દેશે આ પ્રમાણે છે–(૧) આસન-પગ ઉપર પગ ચડાવીને બેસવું (૨) ચલાસનઃ સ્થિર ન બેસવું-વારંવાર નિપ્રજન આસનથી ઉઠવું. (૩) ચંલદષ્ટિઃ-
કાગ' વગેરેમાં આંખ આમ તેમ ફેરવવી. (૪) સાવઘ ક્ર-સ્વયં સાવદ્ય (-પાપની) ક્રિયા કરવી કે અન્યને આજ્ઞા આદિથી પાપ ક્રિયા કરવા કહેવું. (૫) આલંબન ભીંત, થાંભલો વગેરેનું એઠિંગણ લઈને બેસવું. (૬) આકુંચન–પ્રસારણ-હાથ-પગ વગેરે અવયવો પહોળા કરવા અને રસ કે ચવા (૭) આળસઃ-અંગ મરડવું. બગાસાં ખાવાં વગેરે આઇસ કરવી. (૮) મોટઃ–આંગળીના ટચાકા ફેવા. (૯) મલ- શરીરને મેલ કાઢવો. (૧૦) વિમાસણ જાણે કોઈ ચિંતા હોય તેમ ગાલ વગેરે ઉપર હાથ રાખી બેસવું વગેરે (૧૧ નિદ્રા -ઝેઠાં ખાવાં, ઊંઘી જવું વગેરે. (૧૨) વસ્ત્રસંચન-ટાઢ આદિના કારણે વસ્ત્રથી શરીર સંકોચવું-ઢાંકવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org