________________
પાપના
સાતમે અધ્યાય
૪૬૫ દુપ્રણિધાન, અનાદર અને ઋત્યનુપસ્થાપન એ પાંચ સામાયિક વ્રતના અતિચારે છે.
(૧) મગ દુપ્રણિધાન-નિરર્થક કે પાપના વિચાર કરવા.
(૨) વચનયોગ દુપ્પણિધાન-નિરર્થક કે પાપનાં વચનો બોલવાં.
૧. આ અતિચારથી બચવા સામાયિકમાં મનના દશ દોષોને ત્યાગ કરવો. દશ દોષો આ પ્રમાણે છે-(૧) અવિવેક. સામાયિકના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાથી આવી ક્રિયાથી શું ફળ મળે ? ઈત્યાદિ સામાયિકના ફળ સંબંધી કુવિકલ્પ કરવા. (૨) યશવછા. બીજઓ પિતાની પ્રશંસા કરશે એવી ઈચ્છાથી સામાયિક કરવું. (૩) ધનવાંછા.ધનની (પ્રભાવના વગેરેની) ઈચ્છાથી સામાયિક કરવું, (૪) ગર્વ. સામાયિક કરીને ધમાં તરીકેને અહંકાર કરવો. (૫) ભમ. જો હું સામાયિક નહિ કરું તો અમુક તરફથી ઠપકો મળશે કે અમુક મારી નિંદા કરશે, હું હલકો દેખાઈશ વગેરે ભયથી સામયિક કરવું. (૬) નિદાન. સામાયિકના ફળ રૂપે આલોક પરલેકના સુખની ઇચ્છા રાખવી. (૭) સંશય. સામાયિકનું ફળ મળશે કે નહિ એમ સામાયિકના ફળ વિશે સંશય રાખવો. (૮) કષાય. ક્રોધથી આવેશમાં આવીને સામાયિક કરવું કે સામાયિકમાં ક્રોધ કરવો. (૯) અવિનય. વિનય રહિત સામાયિક કરવું. (૧૦) અબહુમાન. બહુમાન વિના કે ઉત્સાહ વિના સામાયિક કરવું.
૨. આ અતિચારથી બચવા સામાયિકમાં દશવચનના દોષનો ત્યાગ કરવો જોઈએ. દસ દે નીચે મુજબ છે –
(૧) કુવચન. કેઈનું અપમાન આદિ થાય તેવા કુવચને બોલવા (૨) સહસાકાર. સહસા અયોગ્ય વચને બોલવાં (૩) અચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org