________________
સાતમે અધ્યાય
૪૬૭
(૫) મૃત્યનુપસ્થાપન–એકાગ્રતાના અભાવે સામાયિક કરી કે નહિ તે ભૂલી જવું વગેરે.
મગ દુપ્રણિધાન આદિ સહસા, અનાભેગ (અનુપગ) વગેરેથી થાય તે અતિચાર રૂપ છે. જે ઈરાદાથી (જાણીને) કરવામાં આવે તે વ્રતભંગ થાય છે. [૨૮]
દશામા વ્રતના અતિચારેअप्रत्यवेक्षितापमाजितोत्सर्गा-ऽऽदाननिक्षेप-संस्तारोપત્રમ-Sનાવર-મૃત્યસુથાપનાનિ . ૭-૨ //
અપ્રત્યવેક્ષિત-અપ્રમાજિંત-ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-આદાનનિક્ષેપ, અપ્રત્યક્ષિત-અપ્રમાજિંત-સંસ્તારેપકમણ, અનાદર અને
ઋત્યનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસ (પૌષધ) વતના અતિચારે છે.
(૧) અપ્રત્ય. અપ્રમા. ઉત્સર્ગ–અપ્રત્યેક્ષિત એટલે દષ્ટિથી બિલકુલ જોયા વિના કે ખરેખર જોયા વિના. અપ્રમાતિ એટલે ચરવળ વગેરેથી બિલકુલ કે બરાબર પ્રમાર્યા વિના. ઉત્સર્ગ એટલે ત્યાગ કરે. ભૂમિને દષ્ટિથી જોયા વિના કે બરોબર જોયા વિના અને ચરવળ વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે બરાબર પ્રમાર્જન કર્યા વિના મલ-મૂત્ર આદિને ત્યાગ કરે. (૨) અપ્રત્ય. અપ્રમા. આદાન નિક્ષેપ-આદાન એટલે લેવું. નિક્ષેપ એટલે મૂકવું. દષ્ટિથી જોયા વિના કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org