________________
૪૪૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
બહાર આવવાથી પતિ-પત્ની વગેરેને દુઃખ ઉત્પન્ન થાય, ક્લેશ-કંકાસ થાય, યાવત્ મારામારી સુધીના પ્રસંગ પણ અને. અહીં હકીકત સાચી હાવાથી બાહ્યદૃષ્ટિએ વ્રતભંગ નહાવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ વ્રતભંગ થવાથી રહેસ્યાબ્યાખ્યાન અતિચાર છે.ર
(૩) ફૂટલેખક્રિયા-સાચા લેખને ફેરવી નાખવા, ચાપડા વગેરેમાં ખાટી સાક્ષી પૂરવી, ખેાટી સહી કરવી, ખેાટા જમા-ખર્ચ કરવા, મહાર, હસ્તાક્ષર આદિથી ખેાટા દસ્તાવેજો કરવા, ખેાટા લેખા લખવા, ખેાટી ખિના છાપવી વગેરે. અહી' અસહ્ય ખેલવાના નિયમ છે, અસત્ય લખવાના નિયમ નથી. આથી ખાદ્ઘદષ્ટિથી વ્રતના ભંગ નથી, પણ તાત્ત્વિક દૃષ્ટિએ (જે દાષા અસત્ય એલવાથી લાગે તે દ્વાયા અસત્ય લખવાથી લાગે છે માટે) તના ભંગ છે. આથી ફૂટલેખક્રિયા અતિચાર છે.
(૪) ન્યાસાપહાર-કાઇએ અમુક રકમ પેાતાને સાચવવા આપી હાય. સમય જતાં આપનાર વ્યકિત કેટલા આપ્યા છે તે ભૂલી જાય. લેવા આવે ત્યારે આપ્યા હાય તેનાથી એછા માગે. તેણે જેટલા માગ્યા હાય તેટલા પૈસા આપે. આકીની રકમ પેાતે હજમ કરી જાય. દા. ત. ૫૦૦ રૂપિયા સાચવવા આપ્યા હૈાય. માગવા જાય ત્યારે ૪૦૦ આપ્યા છે. એમ માનીને ૪૦૦ રૂપિયા માગે. આથી ૨. યાગશાસ્ત્ર સ્માદિ ગ્રંથામાં આ અતિચારનું “ ગુદ્ઘભાષણુ
""
નામ છે.
Jain Education International
For Private & Personal Use Only
..
www.jainelibrary.org