________________
૪૪૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સુત્ર
જાય છે. આથી એની આજ્ઞાનું પાલન કરનાર જે જે કારણાથી અવાજ થાય કે અવાજ થવાની શકયતા હાય તે તે કારણેાથી દૂર રહે છે. તેમ અહીં હિંસાના પ્રત્યાખ્યાનથી અંધ આદિત્તુ પ્રત્યાખ્યાન પણ થઈ જાય છે. હવે એ પ્રશ્ન રહ્યો કે અધ આદિના સેવનથી નિયમના સથા ભંગ થાય છે, તે બંધ અદ્ધિ અતિચાર કેવી રીતે ? આનું સમાધાન આ પ્રમાણે-ત્રત એ રીતે છે. (૧) અંત વૃત્તિથી અને (ર) માહ્યવૃત્તિથી. હૃદયમાં વ્રતના પરિણામ તે અંત વૃત્તિથી વ્રત. બાહ્યથી પ્રાણવિયેગ આદિના અભાવ તે માહ્યવૃત્તિથી ત્રત. જ્યારે ગુસ્સે થઇને નિર્દયતાથી બધ આદિ કરવામાં આવે છે ત્યારે ખાદ્યથી પ્રાણવિયેગના અભાવ છે. એટલે માહ્યવૃત્તિથી અહિંસાવ્રતના ભંગ થયે નથી. પણ હૃદયમાં અહિંસાના ઢયાના પરિણામ ન હેાવાથી અતવૃત્તિથી વ્રતના ભંગ થયેા છે. આમ આંશિક વ્રતપાલન છે, અને આંશિક વ્રતભંગ છે. માટે ગુસ્સાથી નિર્દયતાપૂર્વક કરવામાં આવેલ મધ આદિ અતિચાર રૂપ છે. આ પ્રમાણે અન્ય ત્રતાના અતિચારા વિશે પણ યથાચેાગ્ય સમજી લેવુ'. [૨૦]
બીજા વ્રતના અતિચારા
મિોવટેશ-ઢયાખ્યાયાન-ટફેવળિયાખ્યાÇપદાર્–
साकारमन्त्रभेदाः ॥ ७-२१॥
મિથ્યા ઉપદેશ, રહસ્યઅભ્યાખ્યાન, ફૂટલેખક્રિયા, ન્યાસ અપહાર અને સાકાર મંત્રભેદ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org