________________
૪૩૦
શ્રી તત્ત્વાર્થાંલિગમ સૂત્ર
લાભ થતા નથી, બલ્કે નિરક પાપ કર્મોના અંધ થાય છે. આ વ્રતમાં સૂક્ષ્મતાથી ત્યાગ ન થઈ શકે તે પણ સ્થૂલપણે સાત વ્યસન, નાટક, સિનેમા, ખેલ-તમાસા, ડિયા, નૃત્ય વગેરેને અવશ્ય ત્યાગ કરવા.
ફળ-આ વ્રતથી અનેક પ્રકારનાં ખાટાં પાપોથી બચી જવાય છે. જીવન સંસ્કારિત અને છે. તામસ અને રાજસ વૃત્તિ દૂર થાય છે. સાત્વિકવૃત્તિ પ્રગટે છે.
(૯) સામાયિક–સમ એટલે સમતા–શાંતિ, આય એટલે લાભ. જેનાથી શાંતિ પ્રાપ્ત થાય તે સામાયિક. સ સાવદ્ય ચેગેાના (-પાપવ્યાપારાના) ત્યાગ કર્યાં વિના શાંતિ ન મળે માટે આ વ્રતમાં સ` સાવધ યેાગેાના ત્યાગ કરવામાં આવે છે. અમુક કાળ સુધી (ધારણા પ્રમાણે, જેમ કે સાધુ પાસે રહે ત્યાં સુધી વગેરે ) દ્વિવિધ-ત્રિવિધથી (મન, વચન અને કાયા એ ત્રિવિધી પાપ ન કરું. અને ન કરાવું એ દ્વિવિધથી) સ સાવદ્યયેાગે ના ત્યાગ તે સામાયિક, વમાનમાં આ વ્રતમાં એ ઘડી સુધી સ સાવધયાગાના ત્યાગ કરવામાં આવે છે. એટલે બે ઘડી સુધી દ્વિવિધ-ત્રિવિધે. સર્વસાવદ્ય ચેગેાના ત્યાગ તે સામાયિક.
આ વ્રતને સ્વીકાર કરનારે દરરાજ એછામાં ઓછું એક સામાયિક કરવું એવા નિયમ લેવા જોઈએ. રાજ ન અની શકે તે વર્ષમાં અમુક સામાયિક કરવાં એ પ્રમાણે નિયમ કરવા જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org