________________
સાતમે અધ્યાય
(૩) પ્રમાદાચારણ-કુતૂહલથી ગીત સાંભળવાં, નૃત્ય કે નાટક-સિનેમાનું નિરીક્ષણ કરવું, વારંવાર કામશાસ્ત્રનું વાંચન કરવું, તળાવ આદિમાં સ્નાન કરવું, વૃક્ષની શાખા કે હિંડોળા વગેરે ઉપર હીંચકવું, કુકડા આદિ પ્રાણીઓને પરસ્પર લડાવવા, વનસ્પતિ ઉપર ચાલવું -ખૂંદવી, નિષ્કારણ પાંદડું, પુષ્પ, ડાળખી વગેરે છેદવું, સ્ત્રીકથા, ભક્તકથા, દેશકથા અને રાજકથા એ ચાર વિકથાઓ કરવી, તેલ આદિનાં વાસણ ઉઘાડાં રાખવાં, બીજો માર્ગ હોવા છતાં વનસ્પતિ કે નિગદ ઉપર ચાલવું, દેડકાં આદિ પ્રાણીને મારવા, નિષ્ફર અને મમ વચને બેલવાં, ખડખડાટ પિટ ભરીને હસવું, નિંદા કરવી, કાર્ય પતી જવા છતાં સગડી, ચૂલે, બત્તી, નળ, પંખે વગેરે ચાલુ રાખવા, જોયા વિના છાણાં, લાકડાં, કેલસા, ધાન્ય, પાણી વગેરેને ઉપયોગ કર, વ્યસને સેવવાં, બેસીંગ (–મલયુદ્ધ) વગેરે રમત જેવી, કોમેંટ્રી સાંભળવી વગેરે પ્રમાદાચરણ છે.
આ ચાર પ્રકારના અનર્થદંડના સેવનથી પિતાને કઈ ३. द्यूतं च मांस च सुरा च वेश्या, पापद्धिश्चोरी परदारसेवा । एतानि सप्तव्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥
જગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી, પરસેવન આ સાત વ્યસને દાસણ નરકમાં લઈ જાય છે.
આ સાત વ્યસનની જેમ આજનાં રેડિયે, છાપું, નેવેલ, નાટક, સિનેમા, ફેટલ અને કલબ એ સાત વ્યસનો પણ આત્માને. દુર્ગતિના ભાગે ઘસડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org