SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા અધ્યાય ૩૩. જ્ઞાપિતપાનભેજન –ગુરુની આજ્ઞા લઈને ભજન–પાણી લેવા જવું જોઈએ. શાક્ત વિધિથી ભેજન–પાણી લઈ આવ્યા બાદ ગુરુને બતાવીને ગુરુની અનુજ્ઞા લઈને ભેજન -પાણી વાપરવાં જોઈએ. અન્યથા ગુરુ અદત્તાદાન વગેરે દે લાગે. (૪) ચોથા મહાવ્રતની ભાવનાઓ (૧) સ્ત્રી પશુ પંડક સંસ્તવવસતિ વજનજ્યાં સ્ત્રીઓનું ગમનાગમન વધારે હય, જ્યાં પશુઓ અધિક પ્રમાણમાં હોય, જ્યાં નપુંસકે રહેતા હોય, તેવી વસતિને (–સ્થાનને) ત્યાગ કરવો જોઈએ. (૨) રાગ સંયુક્ત સ્ત્રીકથા વજન–રાગથી સ્ત્રીઓની કથા નહિ કરવી જોઈએ. દા. ત. અમુક દેશની સ્ત્રીઓ અતિશય રૂપાણી હિય છે. અમુક દેશની અમુક જાતિની સ્ત્રીઓને કંઠ અધિક મધુર હોય છે. અમુક જાતિની એ અમુક પ્રકારનાં વચ્ચે પહેરે છે ઈત્યાદિ. (૩) મનહર ઈદ્રિય અવલોકન વજન-રાગથી સ્ત્રીઓની ઇંદ્રિ કે અન્ય અંગોપાંગ તરફ દષ્ટિ પણ નહિ કરવી જોઈએ. અચાનક દષ્ટિ પડી જાય તે તુરત પાછી ખેંચી લેવી જોઈએ. (૪) પૂવકીડા સ્મરણ વજન- પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં કરેલી કામક્રીડાઓનું સ્મરણ નહિ કરવું જોઈએ. (૫) પ્રણીત રસ ભેજન વજન- પ્રણીત રસવાળા આહારને ત્યાગ કરવો જોઈએ. . દૂધ, દહીં, ઘી, માખણ વગેરે સિનગ્ધ અને મધુર રસવાળો આહાર પ્રણીત આહાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy