________________
૩૯૪
શ્રી તવાથધિગમ સત્ર (૫) પાંચમા મહાવ્રતની ભાવનાઓ.
(૧ થી ૫) સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ. પાંચ વિષયે મને -ઈષ્ટ) હોય તે તેમાં રાગ નહિ કરવું જોઈએ, અમનેz (–અનિષ્ટ) હોય તે તેમાં દ્વેષ નહિ કરવો જોઈએ. સ્પર્શ આદિ દરેકની એક એક ભાવના હોવાથી પાંચ વિષની પાંચ ભાવનાઓ છે.
અહીં જે જે મહાવ્રતની જે જે ભાવનાઓ બતાવવામાં આવી છે તેનું બરાબર પાલન કરવાથી મહાવ્રતનું પાલન શુદ્ધ-નિરતિચાર થાય છે. અન્યથા અતિચાર લાગે કે મહાવ્રતને ભંગ થાય. [૩] મહાવતેને સ્થિર કરવા સર્વે તે માટે
સર્વ સામાન્ય પ્રથમ ભાવનાहिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ॥७-४॥ - હિંસાદિ પાપથી આ લેકમાં અપાયની (-અનથની) પરંપરા અને પરલેકામાં અવધને. (-પાપના) કરુણ વિપાક ભેગવવા પડે છે એ પ્રમાણે વિચારણું કરવી.
આ લેકમાં અપાયઃ-(૧) હિંસામાં પ્રવૃત્ત પ્રાણ સદા પિતે ઉદ્દવિગ્ન રહે છે અને અન્યને ઉદ્વેગ કરાવે છે. * અન્ય પ્રાણ પ્રત્યે વેરની પરંપરા ખડી થાય છે. વધ, બંધ વગેરે અનેક પ્રકારના કલેશ પામે છે. ટાઢ-તડકે વગેરે. કષ્ટો સહન કરવાં પડે છે. (૨) અસત્યવાદી લોકમાં અવિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org