SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તરવાર્થાધિગમ સૂત્ર : (૩) શીલ-તમાં અપ્રમાદ :—શીલ અને વ્રતાનું પ્રમાદ રહિત નિરતિચારપણે પાલન કરવું. (૪) વારવાર જ્ઞાન પચાગ — વાર વાર–પ્રતિક્ષણ વાચના આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત રહેવું.? (૫) વારંવાર સવેગ ઃ સંસારનાં સુખા પણ દુઃખ રૂપ લાગવાથી મેાક્ષ સુખ મેળવવાની ઈચ્છાથી ઉત્પન્ન થયેલ શુભ આત્મપરિણામ. ૫ 3}} (૬) યથાશક્તિ ત્યાગઃ—પેાતાની શક્તિ પ્રમાણે ન્યાયોપાર્જિત વસ્ત્ર-પાત્ર આદિનું સુપાત્રમાં દાન આપવું. (દાનના સ્વરૂપ માટે જુએ અ. ૭ સૂ. ૩૩-૩૪). (૭) યથાશક્તિ તપઃ—પેાતાની શક્તિ પ્રમાણે માહ્ય-અભ્યંતર તપનું સેવન કરવું. ( તપના વિસ્તૃત વર્ણન માટે જુએ. અ. ૯ સૂ. ૧૯ વગેરે). (૮) સ‘ઘ-સાધુની સમાધિઃ—સંઘ અને સાધુએમાં શાંતિ રહે તેમ વર્તવુ, સ`ઘમાં પેાતાના નિમિત્તે અશાંતિ ઊભી ન કરવી અને અન્યથી થયેલ અશાંતિને દૂર કરવી. સીદાતા શ્રાવકાને ધર્મમાં જોડવા. સાધુએ સંયમનું સુંદર પાલન કરી શકે એ માટે શકય કરી છૂટવું વગેરે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સઘ છે. સાધુએના સઘમાં સમાવેશ હેાવા છતાં અહીં સાધુઓના પૃથક્ નિર્દેશ સઘમાં સાધુએાની પ્રધાનતા જણાવવા છે. (૯) સંઘ-સાધુ ૩ પ્રમાદના વિસ્તૃત વણૅન માટે જુઓ . ૮ સૂત્ર ૧. ૪ સ્વાધ્યામના વિસ્તૃત વર્ણન માટે જુએ અ. ૯ સૂત્ર ૨૫. ૫ સવેગ લાવવાના ઉપામ માટે જુએ સ. ૭ સૂત્ર ૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy